@Suvichar · 4.2K subscribers
Suvichar Gujarati, Hindi, English Daily Suvichar. And Video's... કોઈ ને પોતાની પોસ્ટ કરવી હોય તો ...👇આયા મેસેજ કરવો... Contact @Suvicharbot રિપ્લે મા થોડું વેલા મોડું થઈ શકે થોડીક રાહ જોવી😊🙏 Channel : @Suvichar Instagram: SuvicharNet
The short link opens the channel straight in the Telegram app — not in a browser tab.
tg.me/go/SuvicharIs this your channel? Add @tgme as admin — and see how many people click your links. Get the stats →
Channel created October 1, 2015per Telegram
We have been tracking it since July 24, 2026
In all that time the channel has changed neither its name, nor its @username, nor its avatar.
We show only what we have seen ourselves.
જો પતંગિયાનો પીછો કરવામાં આવે તો તેઓ ઉડી જશે પરંતુ જો સુંદર બગીચો બનાવવામાં સમય પસાર કરીએ તો પતંગિયાઓ આવશે. લાગણી નું પણ એવું જ છે @Suvichar
એક દિવસનો ચોમાસો, 29 દિવસનો બાફ. તોય તું વરસ્યો જા એ વાતે, તારાં બધાં ગુના માફ. 🌧️✨ @Suvichar
તમે ગમે એટલી લાગણી વરસાવો, રેઇનકોટ પહેરેલા લોકો નહિ ભીંજાય..!! @Suvichar
❛❛માત્ર ભેટ્યા હોત તો ના થાત બહુ ઊંડી અસર, આ ખભા પર રોઈને માયા લગાડી કોઈએ.❜❜ - ભાવિન ગોપાણી @Suvichar
❛❛કાયમ આનંદમાં રહેવા માટે, સુવિધા નહી સમજણ જરૂરી છે.❜❜ @Suvichar
વિશ્વાસ નુ વસ્ત્ર ફાટી ગયા પછી જુઠ્ઠા વાયદા ના થીંગડા સંબંધ બચાવી શકતા નથી @Suvichar