માત્ર ભેટ્યા હોત તો ના થાત બહુ ઊંડી અસર, આ ખભા પર રોઈને માયા લગાડી… — Suvichar 🧿 — TG.ME

❛❛માત્ર ભેટ્યા હોત તો ના થાત બહુ ઊંડી અસર,
આ ખભા પર રોઈને માયા લગાડી કોઈએ.❜❜
- ભાવિન ગોપાણી

@Suvichar
❤7
June 19, 2026 4.3K 5