ભરીભરીને આપ્યું છે જિંદગીએ,
જે ન મળ્યું, તેનો હિસાબ શું રાખવો?
મળ્યાં છે ફૂલ કેટલા સ્વજનો પાસેથી,
કાંટાના જખમનો હિસાબ શું રાખવો?
જો યાદ કરીને જ દિલ થઈ જાય ખુશ,
તો મળવા, ન મળવાનો હિસાબ શું રાખવો?
કઈંક તો સરસ છે જ, હર કોઈમાં,
થોડીક ખરાબીનો હિસાબ શું રાખવો?
@Suvichar
19March 11, 2026 7.3K 15