તમે બધાથી અલગ છો તેથી તમારું નોખું હું ધ્યાન રાખું. ગુલાબ લઈને તમે… — Suvichar 🧿 — TG.ME

તમે બધાથી અલગ છો તેથી તમારું નોખું હું ધ્યાન રાખું.
ગુલાબ લઈને તમે મળો તો મ્હેકની લ્યો દુકાન રાખું.
- ગૌરાંગ ઠાકર
@Suvichar
👍5❤4
February 7, 2026 7.7K 3