મહત્વપૂર્ણ દિવસો (રિવિઝન)
⚫️01 Aug: વિશ્વ ફેફસાનું કેન્સર દિવસ, વર્લ્ડ વાઇડ વેબ ડે, રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ
⚫️02 Aug: વિશ્વ એંગ્લો-ઇન્ડિયન દિવસ
⚫️03 Aug: ભારતીય અંગદાન દિવસ
⚫️04 Aug: આંતરરાષ્ટ્રીય ક્લાઉડેડ લેપર્ડ દિવસ
⚫️05 Aug: આંતરરાષ્ટ્રીય ટ્રાફિક લાઇટ દિવસ
⚫️06 Aug: હિરોશિમા દિવસ (Little Boy)
⚫️07 Aug: રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ, રાષ્ટ્રીય હાથશાળ દિવસ
⚫️08 Aug: ભારત છોડો આંદોલન દિવસ
⚫️09 Aug: નાગાસાકી દિવસ (Fat Man), વિશ્વ આદિવાસી દિવસ
⚫️10 Aug: વિશ્વ જૈવ બળતણ દિવસ, રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ, વિશ્વ સિંહ દિવસ
⚫️12 Aug: આંતરરાષ્ટ્રીય યુવા દિવસ, વિશ્વ હાથી દિવસ, રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસ
⚫️ 13 Aug: વિશ્વ અંગદાન દિવસ
⚫️14 Aug: વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ
⚫️ 17 Aug: રાષ્ટ્રીય બિન-લાભકારી (Non-Profit) દિવસ
⚫️ 19 Aug: વિશ્વ ફોટોગ્રાફી દિવસ, વિશ્વ માનવતાવાદી દિવસ
⚫️20 Aug: વિશ્વ મચ્છર દિવસ
⚫️21 Aug: વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ, આતંકવાદના પીડિતોની સ્મૃતિનો દિવસ
⚫️23 Aug: રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ (National Space Day), ગુલામ વ્યાપાર નિર્મૂલન આંતરરાષ્ટ્રીય દિવસ
⚫️26 Aug: મહિલા સમાનતા દિવસ
⚫️27 Aug: વિશ્વ સરોવર (Lake) દિવસ
⚫️28 Aug: વિશ્વ સંસ્કૃત દિવસ (શ્રાવણ પૂર્ણિમા)