7 ઓગસ્ટ - રાષ્ટ્રીય હાથશાળ દિવસ...
આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય સ્વદેશી ઉદ્યોગને ખાસ કરીને હાથશાળ વણાટ અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે આપણા દેશના કારીગરોની મહેનત અને કલાને સન્માન આપીએ તેમજ સ્વદેશી ઉત્પાદનો ખરીદીને ભારતને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો સંકલ્પ લઈએ...
