કચ્છના ધોળાવીરા બાદ કચ્છના રણમાં 100 હળપિંજર મળી આવ્યા છે. આ સ્થળની… — સીધું selection - કરંટ affairs — TG.ME

કચ્છના ધોળાવીરા બાદ કચ્છના રણમાં 100 હળપિંજર મળી આવ્યા છે. આ સ્થળની શોધ સિંધુ નદીના વહેણમાં બદલાવ બાદ નગર દટાયું હોવાની સંભાવના તરફ સંકેત આપે છે. પુરાતત્ત્વીય સંશોધન મુજબ અહીં પાકિસ્તાન સરહદ નજીકના પ્રાચીન વસાહતના અવશેષો મળ્યા છે. સિંધુ નદીના વહેણમાં ફેરફાર અને રણની પરિસ્થિતિને વસાહતના દટાવા સાથે જોડવામાં આવી રહ્યા છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ 10 મહત્વપૂર્ણ પુરાતત્ત્વીય સાઇટ્સ ઓળખાયેલી છે, જેમાં ધોળાવીરા, સુરકોટડા, બિનાસરા, લોથલ, રંગપુર, રોજડી, કુંતાસી, પાથરી અને માલવણનો સમાવેશ થાય છે. https://t.me/currentaffaiirs11

August 11, 2026 317 1