ગોબરધન યોજનાને મોદી કેબિનેટની મંજૂરી કેન્દ્ર સરકારે 23,731 કરોડના… — સીધું selection - કરંટ affairs — TG.ME

ગોબરધન યોજનાને મોદી કેબિનેટની મંજૂરી કેન્દ્ર સરકારે 23,731 કરોડના બજેટ સાથે *'ગોબરધન' યોજનાને મંજૂરી આપી છે.*

આ યોજનાનો મુખ્ય હેતુ દેશમાં બાયોગેસના ઉત્પાદનને 10 ગણું વધારવાનો છે.

*2018માં શરૂ થયેલી આ યોજના સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ પશુઓના છાણ અને કૃષિ કચરામાંથી બાયોગેસ, CBG અને જૈવિક ખાતર બનાવવામાં આવશે.*

*10 ઓગસ્ટે 'વિશ્વ જૈવ-ઈંધણ દિવસ' પર આ યોજનાનો પ્રારંભ થશે.*

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, આ યોજના નાણાકીય વર્ષ 2026-27થી લઈને નાણાકીય વર્ષ 2035-36 સુધી લાગુ કરવામાં આવશે, દેશભરમાં 600થી 700 જેટલા નવા બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવશે...
August 13, 2026 445 2