AGNI-4 SUCCESSFULLY
✓ ભારતે 4,000 કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવતી અગ્નિ-4 (Agni-4) મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે.
✓ અગ્નિ-4 મિસાઈલ 4,000 કિલોમીટર સુધીના અંતરે આવેલા લક્ષ્યને ચોકસાઈપૂર્વક ભેદી શકે છે.
✓ મિસાઈલમાં અત્યાધુનિક નેવિગેશન અને ગાઇડન્સ સિસ્ટમ છે. તે ઉચ્ચ ચોકસાઈ સાથે લાંબા અંતરનું લક્ષ્ય પૂરું પાડે છે.
✓ આ મિસાઈલનું નિર્માણ DRDO દ્વારા કરવામાં આવ્યું છે.
😍સીધું selection - current affairs ચેનલ
Join - https://t.me/currentaffaiirs11
ચેનલ Follow કરવાનું ના ભૂલતા મારા વાલા❣️

August 8, 2026 364 1