@vichar01 · 2.1K subscribers
The short link opens the channel straight in the Telegram app — not in a browser tab.
tg.me/go/vichar01Is this your channel? Add @tgme as admin — and see how many people click your links. Get the stats →
Channel created November 18, 2019per Telegram
We have been tracking it since September 8, 2026
In all that time the channel has changed neither its name, nor its @username, nor its avatar.
We show only what we have seen ourselves.
8 advertisers placed 11 creatives in this channel · est. CPM $1–5.
Correct 💯 જીવનનો ખેલ આપણા હાથમાં છે, પણ કર્મ તેની દિશા નક્કી કરે છે 🙏
મંજિલે પહોંચતા એટલું સમજાઈ ગયું, જે બચાવાનું હતું એ જ ખર્ચાઈ ગયું…
કર્મ જ આપણા કઠપૂતળીનો ખેલ કરાવે છે બાકી જીવનના રંગમંચ પર કોઈપણ કલાકાર નબળો નથી હોતો, માટીના દિવા જેવું જ આપણું જીવન છે, તેલ ખતમ તો ખેલ ખતમ..!👌💯
નિષ્ફળતા એ સફળતાનો વિરોધી શબ્દ નથી, પરંતુ તે સફળતાનું પહેલુ પગથીયુ છે.
સંબંધો માપવાના જીવનમાં કોઈ ત્રાજવા નથી હોતા, એ તો તમારું વર્તન જ કહી દે છે કોણ કેટલું કિંમતી છે.
માં હશે તો મામા બાપ હશે તો કાકા. જીવતા ની બન્ને સગાઈ છે.