@gsd007 · 2.3K subscribers
Kem chho???
The short link opens the channel straight in the Telegram app — not in a browser tab.
tg.me/go/gsd007Is this your channel? Add @tgme as admin — and see how many people click your links. Get the stats →
Channel created July 13, 2020per Telegram
We have been tracking it since August 17, 2026
We show only what we have seen ourselves.
September 4, 2026
7 advertisers placed 8 creatives in this channel · est. CPM $1–5.
પ્રેમ થવો એ કદાચ સારી જ ઘટના હશે, નકર જો ખરાબ ઘટના હોત તો અમારી જોડે બની ગય હોત,
લગાડી ને આદત હવે બોવ ભાવ ખાવા લાગ્યાં છો તમે, આદતો તમારી UPI ટ્રાજેક્સન જેવી થતી જાય છે,
વાતો ઓછીને પ્રોમિસ વધારે કરતી હતી, ખરેખર એ જબરો ટાઈમપાસ કરતી હતી !!
સગા સંબંધી મને કહે છે કે અલા તું અમારા ઘરે કેમ નથી આવતો, હવે એમને કોણ સમજાવે કે હું મારા પોતાના ઘરે જ ખાલી સુવા જાઉં છું,