દુનિયામાં સૌથી ભાગ્યશાળી એ છે જેની પાસે ભોજન સાથે ભૂખ છે, પથારી સાથે… — VICHAR — TG.ME

દુનિયામાં સૌથી ભાગ્યશાળી એ છે જેની પાસે ભોજન સાથે ભૂખ છે, પથારી સાથે ઊંઘ છે, અને ધન સાથે માણસાઈ છે!

August 17, 2026 710