અગ્નિવીર માટે ફોરેસ્ટ માં 20% અનામત Official GR
⛔શારીરિક કસોટીમાંથી મુક્તિ: #અગ્નિવીરોને ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ (Physical Fitness Test) અને વોકિંગ ટેસ્ટ (Walking Test) આપવાની જરૂર રહેશે નહીં.
⛔સામાન્ય રીતે ઉપલી વયમર્યાદામાં ૩ વર્ષની છૂટ આપવામાં આવશે.
⛔અગ્નિવીરોની પ્રથમ બેચ (First Batch) ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં ૫ વર્ષની છૂટ મળશે.
⛔ઉમેદવાર મૂળ ગુજરાતના હોવા જોઈએ અને ભારતીય સશસ્ત્ર દળો (આર્મી, નેવી, એરફોર્સ)માંથી અગ્નિવીર તરીકે નિવૃત્ત થયેલા હોવા જોઈએ.
⛔૨૦% અનામત (#Horizontal_Reservation): ડિસ્ચાર્જ સર્ટિફિકેટ અને દસ્તાવેજોની ચકાસણી બાદ વન વિભાગની સીધી ભરતીમાં ૨૦% અનામત આપવામાં આવશે.
📌આ નિયમો વર્ગ-૩ (Class III) ની નીચેની જગ્યાઓની સીધી ભરતી પર લાગુ થશે:
૧. ફોરેસ્ટર, વર્ગ-૩ (Forester, Class III)
૨. ફોરેસ્ટ ગાર્ડ, વર્ગ-૩ (Forest Guard, Class III)
Join.https://whatsapp.com/channel/0029Vb5KMbO3bbV1BW0cVd0F