⭐ *ચીનના સ્થગિત થયેલા ચંદ્ર મિશનનું નામ શું છે?* ➔ ચાંગ-7 (Chang'e-7)
🎖100% સ્વદેશી AK-203 રાઇફલનું શું નામ રાખવામાં આવ્યું છે? ➔ 'શેર' (SHER)
👉AK-203 'શેર' રાઇફલ ક્યાં તૈયાર કરવામાં આવી છે? ➔ કોરવા ફેક્ટરી, અમેઠી (UP)
AK-203 ની અસરાકારક ફાયરિંગ રેન્જ કેટલી છે? ➔ 800 મીટર
ભારત-રશિયા વચ્ચે AK-203 પ્રોજેક્ટ કયા વર્ષે શરૂ થયો હતો? ➔ 2018
https://t.me/crackexamsuv1111
Telegram
Crack_exams_11
બેસ્ટ મટીરીયલ પીડીએફ notes મળી રહે એ હેતુ છે.....📣
✨Current
✨Test
✨Materials , PDF, નોટ્સ
✨Job update
📍 તલાટી/ક્લાર્ક /પોલીસ / CCE / GPSC તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી🥳
ભૂલ ચૂક સ્વીકાર્ય છે.... 👍🎯🤞
📩Contact :- @uv11111 ( Gp )

August 26, 2026 812 1