LRD Dv માટે નીચેના બેઝિક ડોક્યુમેન્ટ list તૈયાર રાખજો 😍 black… — THE READING POINT — TG.ME

❤️📩LRD Dv માટે નીચેના બેઝિક ડોક્યુમેન્ટ list તૈયાર રાખજો 😍 black Panther

✓ પરીક્ષા ફોર્મ
✓ ૧૦ ધોરણ ની માર્કશીટ
✓ ૧૨ ધોરણ ની માર્કશીટ
✓ LC 12th
✓ ફોટા વાળું ID (આધારકાર્ડ, પાનકાર્ડ, વોટરકાર્ડ, લાઈસન્સ વિગેરે)
✓ ફોટો સેટ
✓ જાતિનો દાખલો લાગુ પડે તો
ખાસ :- SEBC વાળા 1978 પેલાનું પાપાનું કે ફેમિલી નું LC કઢાવી ને રાખે
✓ નોન ક્રિમિલિયર સર્ટિફીકેટ લાગુ પડે તો
✓ EWS સર્ટીફીકેટ લાગુ પડે તો
✓ ccc સર્ટીફીકેટ હોય તો
✓ સ્પોર્ટ્સ સર્ટી લાગુ પડે તો
✓ પોલીસ સ્ટેશન માંથી પ્રમાણ પત્ર

🚨કોન્સ્ટેબલ/P.S.I ની તૈયારી કરવા માંગતા હોય એમના માટે સ્પેશિયલ ચેનલ....જોડાય...જવું🎉
👉JOIN NOW ->
https://t.me/gujpolice11
❤3👍1
July 20, 2026 2.1K 9