@fybcom26_27 · 175 subscribers
fybcom26_27
The short link opens the channel straight in the Telegram app — not in a browser tab.
tg.me/go/fybcom26_27Is this your channel? Add @tgme as admin — and see how many people click your links. Get the stats →
Channel created June 4, 2026per Telegram
We have been tracking it since September 1, 2026
In all that time the channel has changed neither its name, nor its @username, nor its avatar.
We show only what we have seen ourselves.
[media, no text]
આવતીકાલે 31 ઓગસ્ટ 2026 સોમવારના રોજ કબડ્ડી ભાઈઓ બહેનોની ટીમનું સિલેક્શન રાખવામાં આવેલ છે તો જે ભાઈઓ બહેનોને રસ હોય સવારે 9:00 વાગે કોલેજમાં હાજર રહે સાથે ડોક્યુમેન્ટમાં ધોરણ 12 રીઝલ્ટ ની ઝેરોક્ષ એલસી ની ઝેરોક્ષ ફી પહોંચની ઝેરોક્ષ લઈને આવે સિલેક્શન થશે તરત જ ડોક્યુમેન્ટ લઈ એલિસીબીટી બનાવવામાં આવશે
અગાઉ જેને ભરેલ છે તેને આ લીંક ભરવાની નથી
ઉપરોક્ત લિંક જેને એનએસએસ ના ફોર્મ ભરેલ છે તેમને જ ભરવી...
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdrW_YVK3IZfXsF9VeM59T1SZjUiy6xwPHInG-fQnirbZD1CQ/viewform?usp=header
તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓએ officeમાં books નોંધાવી હતી તે વિદ્યાર્થીઓની books આવી ગઈ છે તો સોમવાર સુધીમાં officeમાં આવીને લઈ જવી