એફવાય બીકોમ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓ… — F.Y.B.Com(2026-27) — TG.ME

એફવાય બીકોમ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓ એબીસીઆઇડી કોલેજમાં જમા કરાવી નથી તો આજે 11 વાગ્યા સુધી એબીસીઆઇડી બનાવી અને ન બનતી હોય તો કોલેજમાં 11 વાગ્યા સુધી રૂબરૂમાં મલવા આવવું. ત્યારબાદ આવનાર વિદ્યાર્થીનું ફોર્મ રદ ગણાશે
August 29, 2026 184