જે વિદ્યાર્થીઓની એબીસીઆઇડી બનતી ન હોય તે વિદ્યાર્થીઓએ આજે બપોરે 11:00 વાગ્યા સુધી કોલેજના કાર્યાલય નો સંપર્ક કરવો. વિદ્યાર્થીએ જાતે આવવાનું રહેશે ન આવનાર વિદ્યાર્થીના એડમિશન રોજ થશે તેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની પોતાની રહેશે
August 29, 2026 172 1