M.Com Sem 4 ની ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલ પરીક્ષાની માર્કશીટ… — MCom_25_26 Sem - 4 passout — TG.ME

M.Com Sem 4 ની ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલ પરીક્ષાની માર્કશીટ આવી ગઈ છે. તો દરેક વિદ્યાર્થીઓએ સવારે 11 થી 12 દરમિયાન માર્કશીટ લઈ જવી. માર્કશીટ લેવા આવતી વખતે પરીક્ષાની હોલ ટિકિટ સાથે ખાસ લાવવી. દરેક વિદ્યાર્થીઓએ 25 મી ઓગસ્ટ મંગળવાર સુધીમાં માર્કશીટ લઈ જવી.જે વિદ્યાર્થીઓ માર્કશીટ નહીં લઈ જાય તેમની માર્કશીટ યુનિવર્સિટી જમા થઈ જશે જેની ખાસ નોંધ લેવી.
August 19, 2026 43