તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે એમ એ એમ કોમ સેમ થ્રી ના એટીકેટી ના… — MCom_25_26 Sem - 4 passout — TG.ME

તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે એમ એ એમ કોમ સેમ થ્રી ના એટીકેટી ના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાના હોય તે રૂબરૂ કોલેજમાં આવીને ભરી જાય સાથે તમામ માર્કેટની ઝેરોક્ષ અને 575 રોકડા લઈને આવવાનું રહેશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2 /9/2026 છે.
August 27, 2026 17