@Mcom_24_25 · 47 subscribers
Master Of Commerce
The short link opens the channel straight in the Telegram app — not in a browser tab.
tg.me/go/Mcom_24_25Is this your channel? Add @tgme as admin — and see how many people click your links. Get the stats →
Channel created June 27, 2024per Telegram
We have been tracking it since September 1, 2026
In all that time the channel has changed neither its name, nor its @username, nor its avatar.
We show only what we have seen ourselves.
તા. 5/9/2026 ને શનિવારના રોજ શિક્ષક દિનની ઉજવણી માં જે વિદ્યાર્થી મિત્રોએ ભાગ લેવો હોય તેમને 1/9/ 2026 સુધી ડો.ચેતનાબેન કે પ્રા.શ્રુતિબેન ને નામ લખાવી દેવા...
તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ઉપરૂક્ત ફોટોમાં આપેલી પરીક્ષાઓની તારીખ ચેક કરી લેવી એ મુજબ તમારી પરીક્ષાની ડેટ અને એના ફોર્મ ભરવાનું રહેશે તો દરેક વિદ્યાર્થીએ જોઈ લેવું અને એ મુજબ ઓફિસમાં આવીને એ સમયગાળા દરમિયાન પરીક્ષાના ફોર્મ ભરી જવા
તારીખ 28/8/2026 ના રોજ રક્ષાબંધન નિમિત્તે કોલેજમાં રજા રહેશે...
તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે એમ એ એમ કોમ સેમ થ્રી ના એટીકેટી ના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાના હોય તે રૂબરૂ કોલેજમાં આવીને ભરી જાય સાથે તમામ માર્કેટની ઝેરોક્ષ અને 575 રોકડા લઈને આવવાનું રહેશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2 /9/2026 છે.
આકાશ બોક્સિંગમાં યુનિવર્સિટીમાં વિજેતા બનેલ છે. તે બદલ કોલેજ પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન.