BENCH MARK INFOTECH IPO — આજે છેલ્લો દિવસ! 🏢 કંપની શું કરે છે?… — IPO MASTER — TG.ME

💻🔥 BENCH MARK INFOTECH IPO — આજે છેલ્લો દિવસ!

🏢 કંપની શું કરે છે?
સરકાર, PSU અને ખાનગી સંસ્થાઓ માટે IT & Digital Infrastructure Solutions આપે છે — Networking, Communication, Surveillance, Connectivity અને IT Infrastructure જેવા ક્ષેત્રોમાં કામ કરે છે.

💰 IPO Size: ₹42.44 કરોડ
💵 Price Band: ₹104–₹110
📦 Lot Size: 1,200 શેર
💰 ન્યૂનતમ રોકાણ: ₹2.64 લાખ
🏦 લિસ્ટિંગ: NSE SME

📅 IPO: 25–29 સપ્ટેમ્બર
📋 Allotment: 30 સપ્ટેમ્બર
🚀 Listing: 5 ઑક્ટોબર

📊 28 સપ્ટેમ્બર સુધી:
🔥 Retail — 2.13×
🔥 NII — 1.52×
🏦 QIB — 0×
📈 Overall — આશરે 1.3×

📈 GMP: આશરે ₹29
₹110 + ₹29 = ₹139 સૂચક ભાવ
⚠️ GMP અનૌપચારિક છે અને વાસ્તવિક લિસ્ટિંગ ભાવની ખાતરી નથી.

📲 સંપૂર્ણ Analysis + IPO Strategy માટે — IPO MASTER 🚀
❤3
September 29, 2026 389