🚆🔥 VANS ELECTROENGINEERINGS IPO 🔥 ⚡ કંપની શું કરે છે? રેલવે ઇલેક્ટ્રિફિકેશન, મેટ્રો અને રિન્યુએબલ એનર્જી માટે Traction Power Supply & Overhead Equipmentના Components બનાવે છે. 💰 IPO Size: ₹33.98 કરોડ 💵 Price Band: ₹112–₹118 📦 Lot Size: 1,200 શેર 💰 1 Lot: ₹1,41,600 🏦 લિસ્ટિંગ: BSE SME 📅 IPO: 29 સપ્ટેમ્બર – 1 ઑક્ટોબર 📋 Allotment: 5 ઑક્ટોબર 🚀 Listing: 7 ઑક્ટોબર ⭐ મુખ્ય ખાસિયત: RDSO-approved products અને Indian Railways તથા Railway Contractors સાથે વ્યવસાય. 📈 GMP: આશરે ₹45 ➡️ ₹118 + ₹45 = ₹163 સૂચક ભાવ ⚠️ GMP અનૌપચારિક છે અને લિસ્ટિંગ ભાવની ગેરંટી નથી. 🚀 VANS ELECTROENGINEERINGS IPOનું સંપૂર્ણ Analysis — IPO MASTER
September 29, 2026 525