ROOPA SCREEN IPO — મહત્વની માહિતી 🔥 🧵 કંપની શું કરે છે? Roopa…

🏭🔥 ROOPA SCREEN IPO — મહત્વની માહિતી 🔥

🧵 કંપની શું કરે છે?
Roopa Screen ટેક્સટાઇલ પ્રિન્ટિંગમાં વપરાતી Rotary Nickel Screens બનાવે છે. કંપની Nickel Cathodesનું વેપાર પણ કરે છે.

💰 IPO Size: ₹19.20 કરોડ
💵 Price Band: ₹60–₹64
📦 Lot Size: 2,000 શેર
💰 1 Lot: ₹1,28,000
🏦 લિસ્ટિંગ: BSE SME

📅 IPO: 24–28 સપ્ટેમ્બર
📋 Allotment: 29 સપ્ટેમ્બર
🚀 Listing: 1 ઑક્ટોબર

📊 25 સપ્ટેમ્બર સુધી Subscription:
🔥 Retail — 9.60×
🔥 NII — 5.14×
🔥 QIB — 6.39×
📈 Overall — 7.73×

⚠️ GMP અનૌપચારિક છે અને લિસ્ટિંગ ભાવની ગેરંટી નથી.

📲 ROOPA SCREEN IPOનું સંપૂર્ણ Analysis + Strategy માટે જોડાયેલા રહો — IPO MASTER 🚀
❤1
September 28, 2026 618