ROOPA SCREEN IPO — COMPLETE DETAILS 🔥 🏭 કંપનીનો બિઝનેસ: Roopa… — IPO MASTER — TG.ME

🖨️🔥 ROOPA SCREEN IPO — COMPLETE DETAILS 🔥

🏭 કંપનીનો બિઝનેસ:
Roopa Screen મુખ્યત્વે Rotary Nickel Screens બનાવે છે, જે textile printing industryમાં fabric પર continuous printing માટે વપરાય છે. કંપની Nickel Cathodesનું trading પણ કરે છે.

💰 IPO Size: ₹19.20 કરોડ
💵 Price Band: ₹60–₹64
📦 Lot Size: 2,000 શેર
💰 1 Lot: ₹1,28,000
🏦 Listing: BSE SME

📅 IPO: 24–28 સપ્ટેમ્બર 2026
📋 Allotment: 29 સપ્ટેમ્બર
🚀 Listing: 1 ઑક્ટોબર

📊 FY26 Financials
➡️ Revenue: ₹51.32 Cr
➡️ PAT: ₹6.48 Cr
➡️ FY25 PAT: ₹4.69 Cr

💰 IPOમાંથી પૈસાનો ઉપયોગ:
🏭 નવી manufacturing facility
📦 Working Capital
🏢 General Corporate Purposes

📈 GMP: લગભગ ₹23 reported
➡️ ₹64 + ₹23 = ₹87 આસપાસ Indicative Listing
⚠️ GMP unofficial છે અને બદલાઈ શકે છે

🎯 IPO MASTER
📊 GMP • Subscription • Company Analysis • Allotment Analysis

⚠️ આ માહિતી માત્ર શૈક્ષણિક હેતુ માટે છે. IPOમાં allotment અથવા listing profitની કોઈ guarantee નથી.
September 24, 2026 442