પંચાયત પ્રહાર 3.0* 🗓️ *આજની ટેસ્ટ – 15-08-2026* ⏰ *રાત્રે 10:00… — Yuva career academy — TG.ME

📢 *પંચાયત પ્રહાર 3.0*
🗓️ *આજની ટેસ્ટ – 15-08-2026*
*રાત્રે 10:00 વાગ્યાથી ઓનલાઈન ઉપલબ્ધ*

📝 *ટેસ્ટ નં. 09 – GENERAL MATHEMATICS*

📚 *આજના મુખ્ય ટોપિક્સ:*
સંખ્યા પદ્ધતિ
સરેરાશ
ટકાવારી
નફો-ખોટ
ગુણોત્તર અને પ્રમાણ
ભાગીદારી
સમય અને કાર્ય
સમય, ઝડપ અને અંતર

🎯 *આજની ટેસ્ટ માટે ઉપરોક્ત તમામ ટોપિક્સનું સંપૂર્ણ રિવિઝન અવશ્ય કરી લો.*

🔥 *ગણિતમાં તમારી તૈયારી કેટલી મજબૂત છે તે આજે ચકાસો!*

📲 *રાત્રે 10:00 વાગ્યાથી યુવા કરિયર એકેડેમી એપ પર ટેસ્ટ આપી શકાશે.*

🏆 *પંચાયત પ્રહાર 3.0*
*રોજ ટેસ્ટ • રોજ રિવિઝન • સફળતા તરફ એક પગલું* 🚀
❤3
August 15, 2026 2.8K