📢 *પંચાયત પ્રહાર 3.0*
🗓️ *આજની ટેસ્ટ – 18-08-2026*
⏰ *રાત્રે 10:00 વાગ્યાથી ઓનલાઈન ઉપલબ્ધ*
📝 *ટેસ્ટ નં. 12 – માતા અને બાળક આરોગ્ય (MCH)*
📚 *આજના મુખ્ય ટોપિક્સ:*
👩🍼 માતા અને બાળક આરોગ્ય (MCH)
✅ ગર્ભાવસ્થા સંબંધિત મૂળભૂત બાબતો
✅ ગર્ભ વિકાસ અને ગર્ભ સંભાળ
✅ પ્રસૂતિના પ્રકારો
✅ ઉચ્ચ જોખમી ગર્ભાવસ્થા (High Risk Pregnancy)
✅ માતૃત્વ મૃત્યુના કારણો
✅ પ્રસૂતિ પૂર્વ અને પ્રસૂતિ પછીની સંભાળ
👶 બાળક આરોગ્ય
✅ નવજાત શિશુની સંભાળ
✅ બાળ મૃત્યુના કારણો
✅ બાળ વિકાસ અને પોષણ
✅ ORS અને બાળ આરોગ્ય સંબંધિત મુદ્દાઓ
📊 આરોગ્ય સૂચકાંકો અને માતા-બાળક કલ્યાણ કાર્યક્રમો
🎯 *આજની ટેસ્ટ માટે ઉપરોક્ત તમામ ટોપિક્સનું સંપૂર્ણ રિવિઝન અવશ્ય કરી લો.*
🔥 *MCH (માતા અને બાળક આરોગ્ય) આરોગ્ય વિષયનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે, એકપણ પ્રશ્ન છોડશો નહીં!*
📲 *રાત્રે 10:00 વાગ્યાથી યુવા કરિયર એકેડેમી એપ પર ટેસ્ટ આપી શકાશે.*
🏆 *પંચાયત પ્રહાર 3.0*
*રોજ ટેસ્ટ • રોજ રિવિઝન • સફળતા તરફ એક પગલું* 🚀
5August 18, 2026 3.2K