📢 *પંચાયત પ્રહાર 3.0*
🗓️ *આજની ટેસ્ટ – 07-08-2026*
⏰ *રાત્રે 10:00 વાગ્યાથી ઓનલાઈન ઉપલબ્ધ*
📚 *ટેસ્ટ નં. 01 – આરોગ્ય વિષય (50 માર્ક્સ)*
📖 *આજના મુખ્ય ટોપિક્સ:*
✅ આરોગ્ય વહીવટ અને આરોગ્ય અધિકારી
✅ MPHW / FHW ની ભૂમિકા
✅ રજીસ્ટર અને રેકોર્ડ જાળવણી
✅ PHC ની સેવાઓ અને આરોગ્ય વ્યવસ્થા
✅ જીવ વિજ્ઞાન (મૂળભૂત બાબતો)
✅ પ્રાથમિક સારવાર (First Aid)
✅ IEC (Information, Education & Communication)
📌 *ટેસ્ટ પહેલાં આરોગ્ય અમૃત 2026 મુજબ દર્શાવેલા તમામ ટોપિક્સનું રિવિઝન અવશ્ય કરો.* ટેસ્ટનો અભ્યાસક્રમ ટાઈમ ટેબલ મુજબ છે.
🎯 *દરરોજ ટેસ્ટ આપો – તમારી તૈયારીને એક નવા સ્તરે લઈ જાઓ.*
🏆 *સફળતા સતત પ્રેક્ટિસ અને યોગ્ય રિવિઝનથી જ મળે છે.*
📲 *યુવા કરિયર એકેડેમી એપ દ્વારા આજે જ ટેસ્ટ આપો.* 🚀
5August 7, 2026 5.1K