@shayrip · 2.4K subscribers
ગુજરાતી શાયરી
The short link opens the channel straight in the Telegram app — not in a browser tab.
tg.me/go/shayripIs this your channel? Add @tgme as admin — and see how many people click your links. Get the stats →
Channel created February 13, 2018per Telegram
We have been tracking it since August 11, 2026
In all that time the channel has changed neither its name, nor its @username, nor its avatar.
We show only what we have seen ourselves.
2 advertisers placed 2 creatives in this channel · est. CPM $1–5.
આ ધબકારાનું નસીબ પણ કેટલું ટૂંકું..? ધડકે ક્ષણવાર 'ને જીવાડે હજારવાર..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻
“લાગણી” શોધાય નહીં, બોલાય નહીં, સંભળાય નહીં, લખાય નહીં, પૂછાય નહીં, બસ અનુભવાય...!
આંખો ત્યાં જ નબળી પડે, જ્યાં આંખને ગમતું કોઈ હોય અને મન ત્યાં જ હળવું થાય, જ્યાં મનગમતું કોઈ હોય...✨🥀😊
ભલે સારા વર્તનનું કોઈ આર્થિક મૂલ્ય ન હોય, પરંતુ તેની પાસે લાખો હૃદય ખરીદવાની ક્ષમતા છે..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻
“રોટલી” અને “રૂપિયો” રાશી તો બંનેની એક જ છે, પણ રોટલી ભૂખને સંતોષે છે, જ્યારે રૂપિયો ભૂખ વધારે છે....!