ચા બનાવતી વખતે સૌથી પહેલા જરૂર પડતી ચા પત્તીને જેમ ચા બની ગયા બાદ… — GUJRATI OR HINDI Shayri — TG.ME

ચા બનાવતી વખતે સૌથી પહેલા જરૂર પડતી ચા પત્તીને જેમ ચા બની ગયા બાદ સૌથી પહેલા ગરણી મુકીને દૂર કરી દેવામાં આવે છે,,, દુનિયામાં મોટાભાગના લોકો પણ આપણી સાથે એવું જ કરે છે.....!

July 31, 2026 867 2
ચા બનાવતી વખતે સૌથી પહેલા જરૂર પડતી ચા પત્તીને જેમ ચા બની ગયા બાદ… — GUJRATI OR HINDI Shayri — TG.ME