રાષ્ટ્રીય પોષણ માહ’; રાજ્યમાં તા. 9 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર, 2026… — Prep BOOSTER — TG.ME

રાષ્ટ્રીય પોષણ માહ’;
રાજ્યમાં તા. 9 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર, 2026 દરમિયાન 9મા રાષ્ટ્રીય પોષણ માહનો પ્રારંભ,
'આપણી આંગણવાડી આપણી જવાબદારી' થીમ હેઠળ રાજ્યવ્યાપી આયોજન...

ઉદ્દેશ:
🔹 રાજ્યના તમામ વર્ગો, ખાસ કરીને સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને બાળકોના સ્વાસ્થ્ય તથા પોષણના સ્તરમાં વ્યાપક સુધારો લાવવા
❤27👏1
September 8, 2026 11.2K 29