CCE માં કઈ શિફ્ટને ફાયદો થશે? શરૂઆત ની કે છેલ્લે? લા, તે તમે તમારો… — Prep BOOSTER — TG.ME

CCE માં કઈ શિફ્ટને ફાયદો થશે?
શરૂઆત ની કે છેલ્લે?

લા, તે તમે તમારો કોલ લેટર બદલી શકશો? કે તમને ફાળવવામાં આવેલ તારીખ બદલી શકશો? જે આવે ઈ.....તમે તમારું 100% આપશો તો ફાયદો જ થશે.

હવ હુઈ જાવ!
❤324💯46🤩30🙈9🫡8🙏6👏4🕊3✍2😎2🎉1
September 8, 2026 7.7K 18