આજે BOOSTER ના એક વિદ્યાર્થીએ ખૂબ સરસ બાબત કહી. તેઓ એક SOCIAL GROUP આવી રીતે ઈન્સ્ટાગ્રામ પર ચલાવે છે. જે પ્રજ્ઞાચક્ષુ ઉમેદવારોને પરીક્ષામાં WRITER તરીકે મદદરૂપ થાય છે. ખરેખર ખૂબ સરસ INITIATIVE છે. PLEASE SUPPORT AND FOLLOW Such initiatives! And Be a part of it. t.me/prepbooster1931/11196802September 4, 2026 7.4K 5