આજ પ્રશ્નમાં ખાલી થોડો બદલાવ કરવામાં આવે : શુભાષચંદ્ર બોઝે "ફોરવર્ડ… — Prep BOOSTER — TG.ME

Prep BOOSTERવિગતવાર સોલ્યુશનથી થતો ફાયદો!
આજ પ્રશ્નમાં ખાલી થોડો બદલાવ કરવામાં આવે : શુભાષચંદ્ર બોઝે "ફોરવર્ડ બ્લોક"ની સ્થાપના ક્યારે કરી હતી? - 1937, 1938, 1939, 1940 . . . . . . તો પ્રશ્નમાં ખોટા પાડવાના ચાંસ વધી જાય. આટલું Factual યાદ રાખવું થોડું મુશ્કેલ બની જાય, માહિતી એક જ છે - પ્રશ્ન પૂછવાની પધ્ધતિ અલગ!
🥰16🔥2🫡2❤1
September 5, 2026 3.3K 3