Güjârātí😋😜😎❞ ❛❛જમને તેડું નહિ, ને બાવળિયાને ખેડું નહિ.❜❜ અર્થ… — Gujarati Official — TG.ME

❝Güjârātí😋😜😎
❛❛જમને તેડું નહિ,
ને બાવળિયાને ખેડું નહિ.❜❜

અર્થ: કેટલીક વસ્તુઓ કોઈના કહ્યા વગર પોતાની મેળે જ થાય છે.

@Gujarati
❤3
September 5, 2026 737