B.A./B.COM (CBCS)(Old) Sem -5 ના ATKT ના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા… — Tybcom23_24(old) — TG.ME

Forwarded from4T4th TYBA 2025-26
B.A./B.COM (CBCS)(Old)
Sem -5 ના ATKT ના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે.ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૮/૨/૨૬ છે. જેની ખાસ નોંધ લેવી.ફોર્મ ભરવા માટે બધી માર્કશીટ ની ઝેરોક્ષ અને Rs.250 ફી રોકડા લઈને આવવું.
February 23, 2026 216