તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓને સેમ 6 અને સેમ 3 ઓલ્ડ ના ફોર્મ ભરવાના હોય તો તે એટીકેટી ના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે તો તમામ માર્કશીટની ઝેરોક્ષ લઈને ઓફિસમાં આવીને ભરી જવા લાસ્ટ ડેટ ફોર્મ ભરવાની 02/09/ 2026 છે. અને 250 રૂપિયા કેશ રોકડા લઈને આવું
August 27, 2026 25