પોલીસ ભરતી ના ફોર્મ માં થોડાક દિવસો રહ્યા હોવાથી જે વિદ્યાર્થીઓએ… — Tybcom23_24(old) — TG.ME

પોલીસ ભરતી ના ફોર્મ માં થોડાક દિવસો રહ્યા હોવાથી જે વિદ્યાર્થીઓએ ભરવું હોય તે વહેલા આવીને ભરી જાય કેમ કે છેલ્લા દિવસોમાં વેબસાઈટ ડાઉન રહેશે. જેને ભરવું હોય તે કોલેજમાં આવીને ભરી જાય.
December 19, 2025 234