તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે અત્યારે ચાલી રહેલી પોલીસ ભરતી ના… — Tybcom23_24(old) — TG.ME

તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે અત્યારે ચાલી રહેલી પોલીસ ભરતી ના ઓનલાઈન ફોર્મ કોલેજમાં સૌરભભાઈ ભરી આપશે. તો જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા હોય તે સૌરભભાઈ નો સંપર્ક કરે. ફોર્મ ભરવા માટે બપોરે 1:30 વાગ્યાથી 4 વાગ્યા સુધી માં ભરી આપવામાં આવશે.
ફોર્મ ભરવા માટેની ફી ₹100 રહેશે.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 તારીખ છે જેથી જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવું હોય તે વહેલા ભરી જાય.
December 16, 2025 237