પોલીસ ભરતી માટે ફોર્મ ભરવાના ડોક્યુમેન્ટ 1. ગ્રેજ્યુએશન ની માર્કશીટ… — Tybcom23_24(old) — TG.ME

Forwarded fromMAM.A Sem 3-4 26-27
પોલીસ ભરતી માટે ફોર્મ ભરવાના ડોક્યુમેન્ટ

1. ગ્રેજ્યુએશન ની માર્કશીટ (પીએસઆઈ ના ફોર્મ માટે)
2. ધોરણ 12 ની માર્કશીટ
3. આધાર કાર્ડ
4. પાસપોર્ટ સાઇઝનો એક ફોટો
5. જાતિનો દાખલો (લાગુ પડતું હોય તે વિદ્યાર્થીઓ માટે)
6. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓએ ₹100 ઓનલાઇન ફી ભરવાની રહેશે.
7. ફોર્મ ફી ₹100 રહેશે.
December 12, 2025 244