@fybcom_24_25 · 195 subscribers
First Year Bcom 24-25
The short link opens the channel straight in the Telegram app — not in a browser tab.
tg.me/go/fybcom_24_25Is this your channel? Add @tgme as admin — and see how many people click your links. Get the stats →
Channel created June 15, 2024per Telegram
We have been tracking it since September 1, 2026
In all that time the channel has changed neither its name, nor its @username, nor its avatar.
We show only what we have seen ourselves.
[media, no text]
અનિવાર્ય સંજોગોના કારણે આવતીકાલે તમારા લેક્ચર રહેશે નહીં....
આવતીકાલે 31 ઓગસ્ટ 2026 સોમવારના રોજ કબડ્ડી ભાઈઓ બહેનોની ટીમનું સિલેક્શન રાખવામાં આવેલ છે તો જે ભાઈઓ બહેનોને રસ હોય સવારે 9:00 વાગે કોલેજમાં હાજર રહે સાથે ડોક્યુમેન્ટમાં ધોરણ 12 રીઝલ્ટ ની ઝેરોક્ષ એલસી ની ઝેરોક્ષ ફી પહોંચની ઝેરોક્ષ લઈને આવે સિલેક્શન થશે તરત જ ડોક્યુમેન્ટ લઈ એલિસીબીટી બનાવવામાં આવશે
આ લેક્ચરમાં ફકત સેમ-7 વાળા ને જ અભ્યાસ કરાવવામાં આવશે...
સોમવારથી એક લેકચર AI નો રહેશે. આ લેક્ચરમાં તમારા AI નો સિલેબસ ભણાવવામાં આવશે જેમાં બહારથી સાહેબ આવશે... આ લેક્ચર તમામ વિદ્યાર્થીઓએ અવશ્ય ભરવા. તેની સમજણ ત્યારબાદ આપવામાં આવશે નહીં અને તમારી પાસે ગાઈડમાં પણ એ તેની માહિતી વ્યવસ્થિત આપેલ નહીં હોય...