એસાઈમેન્ટ અંગે સૂચના: # એસાઈમેન્ટ અલગ સપ્લીમેન્ટરી માં જ લખવું છૂટા… — F.Y.B.Com(2026-27) — TG.ME

👆 એસાઈમેન્ટ અંગે સૂચના: #  એસાઈમેન્ટ અલગ સપ્લીમેન્ટરી માં જ લખવું છૂટા કાગળ કે ચોપડા માં એસાઈમેન્ટ લખવું નહીં. #  એસાઈમેન્ટમાં આપેલ દરેક પ્રશ્ન નવા પાનેથી જ શરૂ કરવો. #  જે વિદ્યાર્થીઓએ અધૂરું એસાઈમેન્ટ લખેલું હશે તેવા વિદ્યાર્થીઓને એસાઈમેન્ટના માર્ક્સ મળશે નહીં. #  એસાઈમેન્ટ જમા કરાવવા અંગે જ્યારે સૂચના આપવામાં આવે ત્યારે જમા કરાવવાનું રહેશે તે પહેલા કોઈ પણ વિદ્યાર્થીઓએ અસાઇમેન્ટ જમા કરાવવા માટે આવવું નહીં. # એસાઈમેન્ટ ઉપર દરેક વિદ્યાર્થીઓએ પોતાનું નામ, રોલ નંબર તથા વિષય ખાસ વ્યવસ્થિત રીતે લખવા.

September 2, 2026 96