🎤🎧॥ સાહિત્ય સરિતા ॥📚🎻: post #6153 — TG.ME

*શિવલીંગને અભિષેક કરવાથી મળતા ફળો*

- *ચોખા* ચઢાવવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.
- *બીલીપત્ર* ચઢાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે.
- *ડાંગર-જવ* ચઢાવવાથી કન્યાની પ્રાપ્તિ થાય છે.
- *દુર્વા (ધરો)* ચઢાવવાથી લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે.
- *ઘી* ચઢાવવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
- *દર્ભ* ચઢાવવાથી શત્રુ પર વિજયની પ્રાપ્તિ થાય છે.
- *ગાયનું ઘી* ચઢાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
- *જળ* ચઢાવવાથી શાંતિની પ્રાપ્તિ થાય છે.
- *ગંધ-તેલ-અત્તર* ચઢાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે.
- *પંચામૃત* ચઢાવવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.
- *દૂધ* ચઢાવવાથી આયુષ્યની પ્રાપ્તિ થાય છે.
- *દહીં* ચઢાવવાથી સંપત્તિની પ્રાપ્તિ થાય છે.
- *મધ* ચઢાવવાથી પ્રભુને સંતુષ્ટ કરનાર થાય છે.
- *શેરડીનો રસ* ચઢાવવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
- *શ્રીફળનું પાણી* ચઢાવવાથી અલૌકિક આનંદની પ્રાપ્તિ થાય છે.
- *હળદર* ચઢાવવાથી રાજસ્વ આપનાર પ્રાપ્તિ થાય છે.
- *પિષ્ટ (સુગંધીયુક્ત ફુલ)* ચઢાવવાથી દેવામાંથી મુક્તિની પ્રાપ્તિ થાય છે.
- *આમળાનો રસ* ચઢાવવાથી પિતૃઓને શાંતિ પ્રાપ્તિ થાય છે.
- *દ્રાક્ષ* ચઢાવવાથી દરિદ્રતા દૂર થાય છે.
- *દાડમ* ચઢાવવાથી રાજયની પ્રાપ્તિ થાય છે.
- *ગંધોદક* ચઢાવવાથી જ્ઞાન-ભક્તિની પ્રાપ્તિ થાય છે.

હર હર મહાદેવ 🙏
May 1, 2026 999 4