🎤🎧॥ સાહિત્ય સરિતા ॥📚🎻: post #6166 — TG.ME

વાદળ અષાઢી વળ્યા.
મીઠડા ગહે ક્યાં મોર
મેહુલો વર્ષો મોતીડે.
તા તો કિલોલ આઠે કોર

✍️ વિપુલ બારોટ
July 21, 2026 632 1