*_કવિ કાયરને ધિંગાણે ચડાવે_*
*_કવિ ઢીંગલા ચિથરાના ધુણાવે,_*
*_કવિ જુજતો હોય, મહા સમ્રાટની સામે,_*
*_કવિ છે ચિતારો મહા બુદ્ધિ વાળો,_*
*_પડિજાય ભીત, તોય ચિત્રને ભાળો_*
*_ કવિ કૂપાથીજ મહા રંગજામે_*
*_કવિ જન્મેછે નથી મ્રુત્યુને પામતો....._*
April 6, 2026 1.3K 1