આયોગ દ્વારા તા.૨૯/૦૮/૨૦૨૬ ના રોજ જાહેરાત ક્રમાંક : ૨૭/૨૦૨૫-૨૬, રાજ્ય… — Prep BOOSTER FOR MAINS — TG.ME

Prep BOOSTER FOR MAINS🌟 એક નમ્ર અપીલ 🌟 DYSO અને અન્ય ઉચ્ચ/સમકક્ષ કેડરમાં પસંદગી પામેલા મિત્રો, જો તમે અન્ય સેવામાં જોડાવાના હોવ, તો કૃપા કરીને STI 27 Opt-Out કરવાનું વિચારશો. તમારું એક Opt-Out કોઈ વેઇટિંગ ઉમેદવાર માટે માત્ર એક તક નહીં, પરંતુ તેના પરિવારના સપનાઓ, સંઘર્ષ અને આશાઓને…
આયોગ દ્વારા તા.૨૯/૦૮/૨૦૨૬ ના રોજ જાહેરાત ક્રમાંક : ૨૭/૨૦૨૫-૨૬, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ અન્વયે અરજી ચકાસણી અને OPT OUT પ્રક્રિયા માટે પાત્ર ઉમેદવારોની કામચલાઉ યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. સદરહુ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો પૈકી જો કોઈ ઉમેદવાર પોતાની ઉમેદવારી પરત ખેંચવા માગતા હોય તો તેઓએ તા.૩૦/૦૮/૨૦૨૬ ના રોજ ૧૩:૦૦ કલાક થી તા.૦૫/૦૯/૨૦૨૬ ના રોજ ૨૩:૫૯ કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
❤7
September 1, 2026 4.8K 3