એક નમ્ર અપીલ 🌟 DYSO અને અન્ય ઉચ્ચ/સમકક્ષ કેડરમાં પસંદગી પામેલા… — Prep BOOSTER FOR MAINS — TG.ME

🌟 એક નમ્ર અપીલ 🌟

DYSO અને અન્ય ઉચ્ચ/સમકક્ષ કેડરમાં પસંદગી પામેલા મિત્રો,

જો તમે અન્ય સેવામાં જોડાવાના હોવ, તો કૃપા કરીને STI 27 Opt-Out કરવાનું વિચારશો.

તમારું એક Opt-Out કોઈ વેઇટિંગ ઉમેદવાર માટે માત્ર એક તક નહીં, પરંતુ તેના પરિવારના સપનાઓ, સંઘર્ષ અને આશાઓને નવી ઉડાન આપી શકે છે. 🏡

તમારો એક નિર્ણય, કોઈના ઘરમાં ખુશીનો દીવો પ્રગટાવી શકે છે. 🪔
❤30
September 1, 2026 7.3K 5