📢 પરીક્ષા અંગે મહત્વપૂર્ણ સૂચના
વરસાદના કારણે જે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી, તે આવતીકાલથી ફરી શરૂ થશે.
તમામ વિદ્યાર્થીઓએ સામે આપેલ તારીખ મુજબ પરીક્ષા માટે હાજર રહેવાનું રહેશે. તેમજ પરીક્ષાનો સમય હોલ ટિકિટમાં દર્શાવ્યા મુજબ જ રહેશે.
આથી તમામ વિદ્યાર્થીઓએ પોતાની હોલ ટિકિટ મુજબ તારીખ અને સમયની ખાસ નોંધ લઈ સમયસર હાજર રહેવુ

