ભાવનગરમાં ઝેરી દારૂનો મામલો હવે મોટો થઈ રહ્યો છે.
૦૨ ના મોત થયા છે જ્યારે હજુ ૦૮ લોકો હજુ ગંભીર છે.
આખા મામલાની તપાસ SMC ને સોંપવામાં આવી છે.
SMC ના એસપી મયુર ચાવડા મોડી રાતથી જ ભાવનગર ખાતે છે.
બપોર સુધીમાં ગાંધીનગર ખાતેથી મોટા આદેશો છૂટી શકે છે.
#Bhavnagar




