આ વખતે PSI કે કોન્સ્ટેબલની વર્દી પહેરવાનું નક્કી જ કરી લીધું છે, તો… — W@®d Inbox — TG.ME

આ વખતે PSI કે કોન્સ્ટેબલની વર્દી પહેરવાનું નક્કી જ કરી લીધું છે, તો હવે ક્યાંય ભટકવાની જરૂર નથી. WebSankul લાવ્યું છે તમારી તૈયારીને ફાઈનલ ટચ આપવા માટે "સુરક્ષા" ઓફલાઈન બેચ!

🚨 ખાસ નોંધ: બેચ આવતીકાલથી જ શરૂ થઈ રહી છે! એક પણ દિવસ ચૂક્યા વિના સીધા મેદાનમાં ઉતરી જાવ.

આ બેચમાં એવું શું છે જે તમને બીજાથી આગળ રાખશે?
🎯 ગેમ ચેન્જર: ગુજરાતમાં સૌપ્રથમવાર 'મોડ્યુલ આધારિત તૈયારી'. નવી પદ્ધતિ મુજબ સિલેબસનો એક પણ ટોપિક નહીં છૂટે.
📱 ડબલ ફાયદો: ઓફલાઈન ક્લાસમાં જોડાઓ અને મેળવો Classroom Recorded Course FREE! (ઘરે જઈને રિવિઝન કરવાનું ટેન્શન ખતમ)
📝 તૈયારીનું બ્રહ્માસ્ત્ર: પોલીસ પોથીના ટ્રેકિંગ સાથે ડેઇલી નોટ મેકિંગ અને નવી પરીક્ષા પદ્ધતિ મુજબની કડક ટેસ્ટ સિરીઝ (વીકલી + મંથલી + ફુલ મોક ટેસ્ટ).

નવો સિલેબસ, નવી પદ્ધતિ અને આપણી નવી વ્યુહરચના!

🗓 શરૂઆત: આવતીકાલ, 7 સપ્ટેમ્બર 2026
સમય: સવારે 8:30 થી 1:00 વાગ્યા સુધી
📍 સ્થળ: 1લો માળ, અશ્વમેઘ કોમ્પ્લેક્સ, સરગાસણ ક્રોસ રોડ, KH-0 સર્કલ, ગાંધીનગર.

સીટ ફૂલ થાય તે પહેલાં ફોન ઉઠાવો અને તમારું રજીસ્ટ્રેશન અત્યારે જ કન્ફર્મ કરો:
7043916114 / 7043916115
7043916126 / 9054906546
September 6, 2026 41